RESIST+ | How to use hand sanitizer properly | Gujarati

The following are WHO and CDC recommended guidelines in Gujarati on how to use hand sanitizers properly to keep your hands clean.

The image attached is free for download and use as required.

તમારા હાથ સાફ રાખો

સેનિટાઇઝરનો યોગ્ય રીતે ઉપયોગ કૅવી રીતે કરવો.!

  1. હાથમાં સેનિટાઇઝર લગાઓ

હથેળી માં આવે એટલા પ્રમાણ માં સેનિટાઇઝર લો.

  1. હથેળી થી હથેળી

બંને હાથ ની હથેળી એક બીજા સાથે રગડો/મસડો.

  1. હથેળી થી હાથ ની પાછળ

જમણા હાથ ની હથેળી થી ડાબા હાથ ની પાછળ આંગળીઓ ની મદદ થી સેનિટાઇઝર લગાઓ અને આવું બંને હાથ માટે કરો.

  1. બંને હાથ ની આંગળીઓ વચ્ચે

બંને હાથ ની આંગળીઓ ને એકબીજા સાથે અને આંગળીઓ ની જગયા વચ્ચે રગડો/મસડો.

  1. આંગળીઓ ની પરસ્પર

બંને હાથ ની આંગળીઓ પરસ્પર એકબીજા સાથે અંતર્ગઠન કરી રગડો/મસડો.

  1. અંગૂઠાઓ ને રગડો/મસડો

બંને હાથ ના અંગૂઠાઓ ને પણ એકબીજા સાથે સેનિટાઇઝર થી રગડો/મસડો.

  1. આંગળીઓ ને હથેળી પર

બંને હાથ ની આંગળીઓ ને હથેળી પર એકાંતરે

એકબીજા સાથે રગડો/મસડો.

  1. હાથ સુકાવા દો

હાથ સુકાઈ જાય એટલે તમારા હાથ સુરક્ષિત છે.

 

Disclaimer: Issued in public interest by Axio Biosolutions Private Limited. Kindly check the official guidance on WHO for more information on infection prevention and control of COVID-19.

Axio Biosolutions

all author posts

Leave a Reply

Your email address will not be published. Required fields are makes.

Book a Demo